૧)
પંખીડું..
વરસાદ ચિતરવા બેઠું!
વાદળના કાગળ પર પંખીડું વરસાદ ચિતરવા બેઠું ,
ત્યાં વાદળ વરસી પડ્યું
ને પંખી બોલી ઉઠ્યું
ઝરમર..ઝરમર..(૨)
પીંરછાની પીંછી લઈ
લાલીનાં રંગો લઈ
એ તો આભલું રંગ...
पार्थिवी शाह
વાત તો ત્રણેયે સ્વીકારી લીધી હતી. હા, ભલે સડકછાપ શાયરાના મિજાજમાં ઊતરી જઈને જ ભલે, પણ વાત ત્રણેયે સ્વીકારી લીધી હતી. એનું કારણ પણ સ્પષ્ટ હતું. એક તરફ રૂપાલી ગુમ થઈ ગઈ હતી, બીજી તરફ હિમાલી પરણી ગઈ હ...
सुनील मेवाड़ा
એ પળ હશે એક યુગથીય ન્યારી
મીઠી મધુરી છે યાદ તમારી,
છીનવી લઈ જાય નીંદર મારી
સપનાય વીતે તમને નિહાળી,
ખયાલોમાં તમને વિચારી વિચારી!
...
मल्लिका मुखर्जी
આમ ટેવાઈ જવાનું.....
આંગણાની એક બાજુથી ફાલેલી મધુમાલતીની વેલ આખી ભીંતને ઢાંકી દઈને બીજા છેડા સુધી છવાઈ છે. ઘેરો ગુલાબી, ગુલાબી અને સફેદ રંગના ગુચ્છેગુચ્છા એવી રીતે લટકે ...
पारुल कंदर्प देसाई
સુપ્રભાત!
જતીન કાકોટકરની ઉંમર લગભગ 60 વર્ષની છે, પરંતુ તે હજી પણ સ્વસ્થ અને સક્રિય છે.
તે દરેક નવા દિવસની ઉત્સાહપૂર્વક રાહ જુએ છે.
જતીન હંમેશા ...
स्मिता ध्रुव
મુસાફરી
મંજિલની પેલે પાર- સાંગલા વેલી
ભાગ-૧: સાંગલા વેલીમાં
ઉનાળાના વેકેશનમાં ક્યાંક દૂર નાસી જવાની ઇચ્છા મનમાં હતી. ભણવાનું પૂરું થયા પછી આગળ શું થશે એની ચિંતા કર્યા સિવાય, માત્ર છૂટકારો થ...
चिंतन नायक
કાકાસાહેબ કાલેલકર
(૧ ડિસેમ્બર ૧૮૮૫ - ૨૧ ઓગસ્ટ ૧૯૮૧)
‘પદ્મવિભૂષણ’થી સન્માનિત અને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને 'સવાઈ ગુજરાતી' નું બિરુદ પ્રાપ્ત કરનાર કાકાસાહેબ કાલેલકરનો (દત્તાત...
मल्लिका मुखर्जी
गिरा गुर्जरी
ઝરમરતાં ઝારણ
હાં રેઅમે મમતાના ઝરમરતાં ઝાંરણ.
વાત હોય કે જાત જરા તૂટે તો ફટ્ટ વળી
મમતાનું રેણ મારી સાંધીએ,
ઠેબે ચડેલી કોઇ તીણી એવી ચીસને,
લાગણીનાં ઝારણથી ઠારીએ.
હાં રે અમે...
गोपाली बुच
गिरा गुर्जरी
મુવઓન
મનના વિચારો ,પહેલા ટપકું, પછી અક્ષર,
પછી શબ્દ થઈ રેલાતા રહ્યા -
ઝીલાતા રહ્યા
કાગળ પર.
જીવનકવન આખુંય ઘટાટોપ વૃક્ષ બની,
ઊગી ગયું છે સમયના પાના પર.
એમાંથી ચળાઈને આવતા સોન...
भार्गवी पंड्या




