गिरा गुर्जरी
પ્રેમનો પતંગ
ભલો હતો હું એકલો.
આઝાદ હતું દિલ
ને મસ્તી ભરી મજા હતી.
અચાનક આવી ચડયા તમે
મારા નભ ક્ષિતિજ પર!
નજર મળી ને મળ્યા દિલ,
હાથમાં પરોવી હાથ
ઉડાન ભરી આપણે.
ઝૂમી ઉઠ્...
अश्विन मॅकवान
અનુવાદ
મા કહેતી હતી
મા હંમેશા કહેતી,
દુનિયા એટલી સારી નથી
જેટલી તું સમજી બેઠી છે
અને હું તરત જ
મારા ચાર સારા મિત્રોના નામ
ગણાવી દેતી.
મા એમ પણ સમજાવતી,
કોઈના પર ઝટ દઈને
વિશ્વાસ ન કર...
नीता व्यास
गुजराती साहित्य
તેજલિસોટો
નિમિષાને લાગ્યું કે જાણે આગનો ગોળો તેની સામે આવી રહ્યો છે. તે દોડે છે, ભાગે છે અડવડિયાં ખાતી ખાતી, અથડાતી અથડાતી, પણ ગોળો તો સામે ને સામે, જ્વાળાઓથી ભભૂકતો, દઝાડતો. દો...
पारुल कंदर्प देसाई
કવિતા
કોરુ પાનુ
ક્યારેક સળવળતુ
મારી ભીતર
ક્યારેક અશ્રુ બની
આંખે ચડતુ
સતત મને વીંધતુ
ક્યારેક પથારીના
સળમાં
ક્યારેક મારામાં
વિસ્તરેલા
તારા સ્પર્શમાં
તારા શ્વાસની
સુગંધમાં
રોજ મને ડંખત...
धारिणी सोलंकी
ધરોહર: આધુનિક ગુજરાતી કવિતાના સૌથી લોકપ્રિય કવિ રમેશ પારેખની જન્મજયંતી પર-
વિશેષ પરિચય
રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલ...
टीम गिरा गुर्जरी
गुजराती साहित्य
મારી જાતમાં
કહી દઉં તમને ય હું કશે વાત વાતમાં,
ભોળી હું પ્રાર્થું સૌની ભલાઈ ઘાતમાં,
મરીમસાલો નહીવત છે મારી જાતમાં,
તોય દરેક સ્વાદ મળશે મારી ચાહમાં,
ગુસ્સો સૌથી ટોચે સ્વભ...
निराली पटेल
સમજ
આભ સુધી પહોંચવા માટે અગાશીને સમજ
સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ.
એ પછી સમજી શકાશે લાગણી ને માગણી,
સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ.
પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો –
દોસ્...
छाया त्रिवेदी
સમય
આનંદના મેસેજની રાહમાં ધારા હાથમાં જ મોબાઈલ રાખી સુઈ ગઈ.આ રોજનો નિત્યક્રમ બન્યો.
આનંદ પોતાના તૂટેલા સંબંધને લીધે વિખેરાઈ ગયો હતો ત્યારે ધારાએ જ એને સમેટયો હતો. ધારાએ પોતાના બીજા સંબંધો, પસંદ...
झरणा राजा
કવિતા
કવિતા
પ્લાસ્ટિક સર્જરીની રેસીડેન્સી દરમિયાન, આત્મહત્યાના આશયથી પુષ્કળ પ્રમાણમાં બળી ને બર્ન્સ વોર્ડમાં આવતી સ્ત્રીઓનાં બયાન હું, (એક ડોક્ટર તરીકે ) અને ત્યાર બાદ પોલીસ અને મેજિસ્ટ્રેટ નોં...
डॉ. श्यामल मुंशी
વાર્તા
દલસુખભાઈ નું વસિયતનામું
"ખરેખર બાપુજી તો કંજૂસાઈની હદ કરે છે !" પ્રભાએ દિવસમાં ચોથી વાર આ વાક્ય દોહરાવ્યું.
અન્યમનસ્ક મનીષે હકારમાં ડોકું ધુણાવ્યું. પ્રભા એ વાતનું અનુસંધાન કર્યું....
स्मिता ध्रुव




