परिचय :
સમીરા દેખૈયા પત્રાવાલા
અભ્યાસ: બી. ઈ. આઈટી.
વ્યવસાય: સ્ટોરી રાઈટિંગ, કોન્ટેન્ટ રાઈટિંગ, કોપી રાઈટિંગ, સ્ક્રીનપ્લે રાઈટિંગ.
વાર્તાઓ, નિબંધો અને ગદ્યખંડો લખવા ગમે છે. વાર્તાઓ એતદ, નવનીત સમર્પણ, મમતા, દિવ્યભાસ્કર વગેરેમાં છપાતી રહી છે. મિત્રો સાથે મળીને આર્ષ નામના ઈ-મેગેઝિનની સ્થાપના કર
परिचय :
સમીરા દેખૈયા પત્રાવાલા
અભ્યાસ: બી. ઈ. આઈટી.
વ્યવસાય: સ્ટોરી રાઈટિંગ, કોન્ટેન્ટ રાઈટિંગ, કોપી રાઈટિંગ, સ્ક્રીનપ્લે રાઈટિંગ.
વાર્તાઓ, નિબંધો અને ગદ્યખંડો લખવા ગમે છે. વાર્તાઓ એતદ, નવનીત સમર્પણ, મમતા, દિવ્યભાસ્કર વગેરેમાં છપાતી રહી છે. મિત્રો સાથે મળીને આર્ષ નામના ઈ-મેગેઝિનની સ્થાપના કરી જેને વાચકો અને દિગ્ગજોનો સારો પ્રતિસાદ મળ્યો છે. એક શોર્ટ ફિલ્મ બનાવેલી છે અને આગળ જતાં એ ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા ખરી.