હું નારી છું…!
કાજલભરી આંખની
પલક છું!
વાતોની મીઠી ઝલક છું!
કુદરતની
પલક છું!
વાતોની મીઠી ઝલક છું!
કુદરતની
परिचय :
છેલ્લાં ૧૫ વર્ષથી ગુજરાતી સાહિત્યનાં ક્ષેત્રે કાર્યરત છું . પત્રકારત્વથી પ્રોફેશનલ કરિયરમાં કદમ માંડ્યા. મલ્ટિબીટ જર્નાલિસ્ટ , એસોસિએટ એડિટર , ઓથર , કવયિત્રી તરીકે કાર્યશીલ રહી ને ૧૪ જેટલાં ગુજરાતી ભાષાનાં વિવિધ વિષયો પર પુસ્તકોનું આલેખન કર્યું .
માતૃભાષાનાં પ્રચાર અને પ્રસાર માટે વિશેષ સેવાકીય
परिचय :
છેલ્લાં ૧૫ વર્ષથી ગુજરાતી સાહિત્યનાં ક્ષેત્રે કાર્યરત છું . પત્રકારત્વથી પ્રોફેશનલ કરિયરમાં કદમ માંડ્યા. મલ્ટિબીટ જર્નાલિસ્ટ , એસોસિએટ એડિટર , ઓથર , કવયિત્રી તરીકે કાર્યશીલ રહી ને ૧૪ જેટલાં ગુજરાતી ભાષાનાં વિવિધ વિષયો પર પુસ્તકોનું આલેખન કર્યું .
માતૃભાષાનાં પ્રચાર અને પ્રસાર માટે વિશેષ સેવાકીય અને પ્રોફેશનલ કામ કરીને તેને વિશ્વસ્તરે લઈ જવાનાં પ્રોજેક્ટ્સ એ મારું અભિયાન છે કે જે
‘ગુર્જર ગિરા ગૌરવ અભિયાન ‘ નામથી પ્રસિધ્ધ છે . કવિતાઓની વાત કરું તો ‘જનરેશન નેક્સ્ટ’ માટે ‘ જીન્સ પર ખાદીનો કુર્તો પહેરાવેલી ‘ કવિતાઓ પર કામ કરું છું , કે જેના થકી ટ્રેન્ડ સાથે ટ્રેડીશન પર જળવાય અને ભાવિ પેઢી પોતાની માતૃભાષા સાથે જોડાયેલી રહી શકે !
સંસ્કૃત સ્તોત્ર , પ્રાચીન પ્રાર્થનાઓ તથા ગુર્જર ગિરા અને સાહિત્યનાં વણછેડાયેલા વિષયોનાં રસપ્રદ પ્રોજેક્ટ્સ પર કાર્યરત છું અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાતી ભાષાને વહેતી કરવાના નમ્ર પ્રયાસો જલ્દી જ સાકાર થશે એવી આશા રાખું છું .
૧)
પંખીડું..
વરસાદ ચિતરવા બેઠું!
વાદળના કાગળ પર પંખીડું વરસાદ ચિતરવા બેઠું …
૧)
પંખીડું..
વરસાદ ચિતરવા બેઠું!
વાદળના કાગળ પર પંખીડું વરસાદ ચિતરવા બેઠું …
કવિતા
૧) શું કરવાનું !
આકાશ ભરીને છો ને હોય વાદળ
ટીપું …