ભાગ-૪: સૂરજ ઉગશે?
વળતી સવારે અમે સૌ ફરી પાછાં બિસ્તરાં-પોટલાં લઇને કાઝા …
परिचय :
ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ, કવિ - ગીતકાર, સંચાલક, એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર અને આ બધાં કાર્યો બખૂબીથી નિભાવનાર યુવા વ્યક્તિત્વ એટલે ચિંતન નાયક. કવિતા અને સંગીતના સંસ્કાર સંગીતકાર માતા-પિતા માલિની અને પરેશ નાયક પાસેથી ગળથૂથીમાં જ મેળવ્યા અને ૧૪ વર્ષની નાની વયે જ કેટલાંક સુંદર ગીતો અને અછાંદસ કવિતાઓ લખવાની
परिचय :
ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ, કવિ - ગીતકાર, સંચાલક, એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર અને આ બધાં કાર્યો બખૂબીથી નિભાવનાર યુવા વ્યક્તિત્વ એટલે ચિંતન નાયક. કવિતા અને સંગીતના સંસ્કાર સંગીતકાર માતા-પિતા માલિની અને પરેશ નાયક પાસેથી ગળથૂથીમાં જ મેળવ્યા અને ૧૪ વર્ષની નાની વયે જ કેટલાંક સુંદર ગીતો અને અછાંદસ કવિતાઓ લખવાની શરૂઆત કરી. મનોવિગ્નાનમાં ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટી માંથી મેળવીને હાલ ચિંતન મુંબઈમાં જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે વિવિધ કવિ સંમેલનો અને મુશાયરાઓમાં પોતાની કવિતાઓની રજૂઆત કરી છે અને કાવ્ય સંગીતના અનેક જલસાઓમાં સંચાલન પણ કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મો જેમકે શુભારંભ, આઈ એમ એ ગુજ્જુ, અને આપણે તો છીએ બિન્દાસ માં ગીતો લખ્યાં છે. ગીત ગુલાબી માટે તેમણે GIFA અવોર્ડ માટે નોમીનેશન મેળવ્યું છે. તેમણે લખેલા સાંપ્રત ગીતો “ક્લિક કર” નામે આલ્બમ સ્વરૂપે યુનિવર્સલ મ્યુઝિકએ રજૂ કર્યા અને આ ગીતો આંતરરાષ્ટ્રિય સ્તરે ખ્યાતનામ ગાયકો જેમ કે જાવેદ અલી, નાતાલી લુસિઓ, શ્વેતા સુબ્રમ વગેરેએ ગાયા છે. ચિંતને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનના નિર્દેશનમાં રજૂ થયેલ એનિમેશન ફિલ્મ સિરિઝ “કિડ ક્રિશ” કે જે કાર્ટુન નેટવર્ક પર રજૂ થયેલી તેમાં પણ ગીતો લખ્યા છે. શબ્દ પેલે પાર આલ્બમનાં “છુંદણા” અને “શું ભલા” ચિંતનની કલમે લખાયા છે. હાલમાં તેમણે લખેલા ' અખંડ ગરબો ' ને એક લાખથી વધુ યુ ટ્યુબ વ્યુઝ મળ્યા છે.
ભાગ-૪: સૂરજ ઉગશે?
વળતી સવારે અમે સૌ ફરી પાછાં બિસ્તરાં-પોટલાં લઇને કાઝા …
મુસાફરી
મંજિલની પેલે પાર- સાંગલા વેલી
ભાગ-૧: સાંગલા વેલીમાં
ઉનાળાના વેકેશનમાં ક્યાંક …
ગઝલ
ખૂબ ઘૂંટાયા પછી ઘેરો થયો છે એકડો
અંક ભૂલાયા પછીથી આવડ્યો …