આમ ટેવાઈ જવાનું.....
આંગણાની એક બાજુથી ફાલેલી મધુમાલતીની વેલ આખી ભીંતને ઢાંકી દઈને બીજા છેડા સુધી છવાઈ છે. ઘેરો ગુલાબી, ગુલાબી અને સફેદ રંગના ગુચ્છેગુચ્છા એવી રીતે લટકે ...
पारुल कंदर्प देसाई
સુપ્રભાત!
જતીન કાકોટકરની ઉંમર લગભગ 60 વર્ષની છે, પરંતુ તે હજી પણ સ્વસ્થ અને સક્રિય છે.
તે દરેક નવા દિવસની ઉત્સાહપૂર્વક રાહ જુએ છે.
જતીન હંમેશા ...
स्मिता ध्रुव
મુસાફરી
મંજિલની પેલે પાર- સાંગલા વેલી
ભાગ-૧: સાંગલા વેલીમાં
ઉનાળાના વેકેશનમાં ક્યાંક દૂર નાસી જવાની ઇચ્છા મનમાં હતી. ભણવાનું પૂરું થયા પછી આગળ શું થશે એની ચિંતા કર્યા સિવાય, માત્ર છૂટકારો થ...
चिंतन नायक
કાકાસાહેબ કાલેલકર
(૧ ડિસેમ્બર ૧૮૮૫ - ૨૧ ઓગસ્ટ ૧૯૮૧)
‘પદ્મવિભૂષણ’થી સન્માનિત અને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને 'સવાઈ ગુજરાતી' નું બિરુદ પ્રાપ્ત કરનાર કાકાસાહેબ કાલેલકરનો (દત્તાત...
मल्लिका मुखर्जी
गिरा गुर्जरी
ઝરમરતાં ઝારણ
હાં રેઅમે મમતાના ઝરમરતાં ઝાંરણ.
વાત હોય કે જાત જરા તૂટે તો ફટ્ટ વળી
મમતાનું રેણ મારી સાંધીએ,
ઠેબે ચડેલી કોઇ તીણી એવી ચીસને,
લાગણીનાં ઝારણથી ઠારીએ.
હાં રે અમે...
गोपाली बुच
गिरा गुर्जरी
મુવઓન
મનના વિચારો ,પહેલા ટપકું, પછી અક્ષર,
પછી શબ્દ થઈ રેલાતા રહ્યા -
ઝીલાતા રહ્યા
કાગળ પર.
જીવનકવન આખુંય ઘટાટોપ વૃક્ષ બની,
ઊગી ગયું છે સમયના પાના પર.
એમાંથી ચળાઈને આવતા સોન...
भार्गवी पंड्या
गिरा गुर्जरी
પ્રેમનો પતંગ
ભલો હતો હું એકલો.
આઝાદ હતું દિલ
ને મસ્તી ભરી મજા હતી.
અચાનક આવી ચડયા તમે
મારા નભ ક્ષિતિજ પર!
નજર મળી ને મળ્યા દિલ,
હાથમાં પરોવી હાથ
ઉડાન ભરી આપણે.
ઝૂમી ઉઠ્...
अश्विन मॅकवान
અનુવાદ
મા કહેતી હતી
મા હંમેશા કહેતી,
દુનિયા એટલી સારી નથી
જેટલી તું સમજી બેઠી છે
અને હું તરત જ
મારા ચાર સારા મિત્રોના નામ
ગણાવી દેતી.
મા એમ પણ સમજાવતી,
કોઈના પર ઝટ દઈને
વિશ્વાસ ન કર...
नीता व्यास
गुजराती साहित्य
તેજલિસોટો
નિમિષાને લાગ્યું કે જાણે આગનો ગોળો તેની સામે આવી રહ્યો છે. તે દોડે છે, ભાગે છે અડવડિયાં ખાતી ખાતી, અથડાતી અથડાતી, પણ ગોળો તો સામે ને સામે, જ્વાળાઓથી ભભૂકતો, દઝાડતો. દો...
पारुल कंदर्प देसाई
કવિતા
કોરુ પાનુ
ક્યારેક સળવળતુ
મારી ભીતર
ક્યારેક અશ્રુ બની
આંખે ચડતુ
સતત મને વીંધતુ
ક્યારેક પથારીના
સળમાં
ક્યારેક મારામાં
વિસ્તરેલા
તારા સ્પર્શમાં
તારા શ્વાસની
સુગંધમાં
રોજ મને ડંખત...
धारिणी सोलंकी