ડામચિયા પર
વરસોના વરસો દોડે છે ડામચિયા પર,
વીતી ગયેલી પળ બોલે છે ડામચિયા પર!
રાતે આંખોનાં ફળિયામાં ઘર ઘર રમતાં,
શમણાં ભેગાં થઈ પોઢે છે ડામચિયા પર!
કાળ! સમયની ગોદડીઓને ઢા...
यामिनी व्यास
સવાર, બપોર,સાંજ, રાત – સમયના અલગ અલગ બિંદુઓને જેમતેમ જોડતી સુધા જીવનને પણ પાછું જેમ હતું તેમ ગોઠવવાની કોશિશ કરતી રહેતી. મંથન નામનું કેન્દ્રબિંદુ ખસી જવાથી પડતી અગવડ સ્વીકારવી અઘરી હતી છતાંય નવા રૂ...
श्रद्धा भट्ट
હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા
આ કહેવતનો ઉપયોગ દરેકે કર્યો જ હશે. અર્થ ખૂબ જ ગહન છે. વળી હાથીના દાંત કોઈકે જ જોયા હશે. હા, જે દાંત બહાર હોય જેને હાથીદાંત કહીએ છીએ, તે તો ...
कल्पना रघु
૧) આકાર થઈને રહેશું
છો ચાક પર ચડાવો , પણ પાર થૈને રહેશું,
નિભાડે નાંખશો તો આકાર થૈને રહેશું.
સમતા ધરી સહજમાં લ્યો, ટોચથી ઉતરયાં
દરિયામાં ડૂબશું તો મઝધાર થૈને ૨હેશું .
મસ...
गोपाली बुच
લાઈવ સ્ટેચ્યૂ
“સ્વર્ગ તો જવાશે ત્યારે જોવાશે, પણ પ્રતિકને પરણીને આવી ત્યારથી અહીં જ સ્વર્ગ છે. પણ તું યુ.એસ.થી આવી ક્યારે?” પરિધિએ બેનપણી આગળ ખુશી વ્યક્ત કરતાં ફોન સ્પીકર પર મૂક્યો.
“આહા, તારે ...
यामिनी व्यास
બાંધી મુઠ્ઠી લાખની ખૂલી જાય તો ખાકની
માણસ જન્મે છે બંધ મુઠ્ઠીએ અને મરે છે ખુલ્લી મુઠ્ઠીએ. બંધ મુઠ્ઠીમાં ભાગ્યની રેખાઓ હોય છે. એક સરસ ગીત છે, "નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક...
कल्पना रघु
1. કહો ભૂલું હું કેમ?
રૂડી રંગોળી ને ઝગમગતા દીવડા,
કહો ભૂલું હું કેમ?
મારી યાદોમાં છે બધું જેમનું તેમ!
આવે બેસતુ વરસ, લાવે હૈયે સબરસ,
કહો ભૂલું હું કેમ?
મારી યાદોમાં છે ...
अश्विन मॅकवान
મન હોય તો માળવે જવાય
ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખૂબ દૂર છે. અગાઉના સમયમાં લાંબા પ્રવાસ માટેના સંસાધન ખાસ હતા નહીં. માટે વેપાર કે અન્ય અર્થે માળવા જવા માટે લોકો અપંગતા...
कल्पना रघु
શું છે અંધારાની આગળ देख फकीरा
ઝાંખા અજવાળા ની પાછળ देख फकीरा।
સુખમાં સાથે તું છે રહેતો દુઃખમાં જોડે,
કોને લખવા મારે કાગળ देख फकीरा।
દર્શન તારા દુર્લભ, થાકી આંખો તરસી,
જોને આડે આવે વાદળ देख...
भार्गवी पंड्या
‘પપ્પા...મમ્મી ક્યારે આવશે બોલોને? પપ્પા...’
પથારીમાં અડધા કલાકથી પાસા ફરતાં અને ઊંઘવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં કાર્તિકને આ શબ્દો સતત કાનમાં પડઘાયા કરતાં હતાં. આખરે ઉભા થઈને તેણે બાજુનાં પલંગમાં સુ...
धारिणी सोलंकी