લાતની વાત
છેલ્લાં શ્વાસ લઈ રહેલી સરકારી ખૂરશી પર થાનેદાર ઊભારામ પાંડે આડા પડ્યા હતા. નાનકડું ગામ અને ઓછી વસ્તી એટલે થાનેદાર તરીકે ઊભારામ પાંડે આડા પડ્યા સિવાય વધુ કાંઈ કરતા નહીં. એક બપોરે ન થવાન...
नीरज कंसारा
અનુવાદ
નિર્દય માતા
મેં એક માતાને જોઈ છે,
હા, એક બાળકને તેની પોતાની જ "માં"થી વિખૂટી પાડતા,
જોઈ છે,
એક બાળક પાસેથી,
તેનાં જ સ્વપ્નો ઝૂંટવી લેતી
માતા,
તેના હાલરડા,
તેની કાલીઘે...
नीता व्यास
સ્મરણ
અલવિદા ફાધર વાલેસ
4 નવેમ્બર 1925 ના રોજ માં સ્પેનના લોગ્રોનો શહેરમાં જન્મેલા, મૂળ સ્પેનના વતની હોવા છતાં સવાયા ગુજરાતી બનેલા, ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યકાર (Carlos González Va...
मल्लिका मुखर्जी
ગઝલ
ખૂબ ઘૂંટાયા પછી ઘેરો થયો છે એકડો
અંક ભૂલાયા પછીથી આવડ્યો છે એકડો
સાવ સાચી વાત છે કે હું મને મળતો નથી
આયનો તુટ્યા પછી ખરતો રહ્યો છે એકડો
કઇ અદાલતમાં તમે આ સત્યને ઢસડી જશો?
સાવ ખોટી વાત...
चिंतन नायक
ગઝલ
૧ )
મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો,
એ પણ ખરું કે માર્ગમાં દરિયો ઊભો હતો.
તારી નજરમાં આવવું ગમતું હતું મને
હું એટલે તો ભીડથી અળગો ઊભો હતો
મેં જિંદગીના ઓરડામાં ડોકિયું કર્યું
બેઠી'તી ...
भाविन गोपानी
કવિતા
1.કોઈ કહો
કોઈ કહો, કોણ મને સાદ કરે છે,
વીતેલી પળે પળ ને યાદ કરે છે.
વહી ગયા કેટલાં પાણી સાબરના
ને મૌન કિનારાની ફરિયાદ કરે છે.
ધૂંધળી યાદોની વનરાજી વાટે,
નજરોથી નેહનો સંગાથ કરે છે.
...
अश्विन मॅकवान