प्रधान संपादक : के.पी. 'अनमोल'
संस्थापक एवं संपादक: प्रीति 'अज्ञात'
तकनीकी संपादक :
मोहम्मद इमरान खान
नृति शाहई-मेल :[email protected] संपर्क : 9824660648 | ![]() |
નૃતિ શાહ એક લેખિકા,કવયિત્રી,ગીતકાર તેમજ સંગીતકાર છે.તેમણે ૧૫૦થી વધુ કવિતા,ગઝલ,મુક્તકો તેમજ ટૂંકી વાર્તાઓ વગેરે લખેલ છે.તે ઘણાં કાર્યક્રમોમાં સંવાદક અને એન્કર તરીકે પણ પોતાનું યોગદાન આપે છે.તેઓ ગુજરાતી બૂક ક્લબના ઉપપ્રમુખ અને એડ્યુહોરાઇઝોન સંસ્થામાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે.તેઓ આકાશવાણીમાં વીઝીટીંગ સ્ક્રીપ્ટ રાઇટર અને વોઇસ ઓવર તરીકે પણ જાય છે.નૃતિ શાહના બે પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે અને બીજા ટૂંક સમયમાં થશે.